ખેરગામ કુમાર શાળામાં મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત શિલાફલકમનું અનાવરણ અને પંચપ્રણ પ્રતિજ્ઞા કાર્યક્રમ યોજાયો.

  

ખેરગામ કુમાર શાળામાં મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત શિલાફલકમનું અનાવરણ અને પંચપ્રણ પ્રતિજ્ઞા કાર્યક્રમ યોજાયો.

મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત શિલાફલકમનું અનાવરણ અને પંચપ્રણ પ્રતિજ્ઞા કાર્યક્રમની શુભ શરૂઆત કુમાર શાળા ખેરગામથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખેરગામ તાલુકાનાં નાયબ તાલુકા વિકાસ અધિકારીશ્રી અશ્વિનભાઈ પટેલ સાહેબ, ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનિષભાઈ પરમાર સાહેબ,ખેરગામ બી.આર.સી. વિજયભાઈ પટેલ, ખેરગામ તાલુકા કેળવણી નિરિક્ષક તથા કુમાર શાળાનાં આચાર્ય શ્રી પ્રશાંતભાઈ પટેલ, કન્યા શાળાનાં આચાર્ય શ્રી ભરતભાઈ સુથાર ,તાલુકામાંથી પધરેલ અધિકારીશ્રી અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.  જેમના દ્વારા  શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું. 




 

Post a Comment

0 Comments